મારી પ્રીત પ્રાણઆધાર તમ સંગ લાગીરે, ૩/૪

૬૩૭ પદ ૩/૪

મારી પ્રીત પ્રાણઆધાર તમ સંગ લાગીરે,

મેં તો અસત્ય જગતની નાથ આશા ત્યાગીરે.૧

એક તમે તમારા જન તે મને પ્યારારે,

મારા જીવડલાથી નાથ ન રહો ન્યારારે. ર

વહાલા તમથી વિમુખ નર નાર પશુવત દીસેરે,

તમ વિના તે બીજે કયાંય મન નવ હીસેરે.૩

મારે કલ્પતરુ તમે શ્યામ સુંદર છેલારે,

ચિંતામણી ચતુર સુજાણ છો અલબેલારે.૪

બીજે સરવે તમ વિના શ્યામ સિંધુ ખારોરે,

મારે પ્રેમાનંદના નાથ ભરોસોં તારોરે.પ

મૂળ પદ

હું તો વારીરે ગિરિધરલાલ મોલીડે તારે રે,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
સારંગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Live
Audio
2
1