સાંવરો ખેલત રંગ હોરી..અબીર ગુલાલ અરગજા કુંકુમ, મૃગમદ કેશર ઘોરી ૨/૪

પદ ૯૦૯ મું. –રાગ કાફી પદ ૨/૪

        સાંવરો ખેલત રંગ હોરી;                               સાંવરો.

અબીર ગુલાલ અરગજા કુંકુમ, મૃગમદ કેશર ઘોરી;

ઉડત ગુલાલ લાલ ભયે બાદર, રંગકો કિચ મચ્યો રી;

                    દેખી રતિનાથ લજ્યો રી.              સાંવરો. ૧

રંગકે માટ ભરી ભરી અગનિત , મુનિવર દમકત દોરી;

બરસત રંગ ગુલાલ શ્યામપર , માનુ સિંધુ ચળ્યો રી;

                    કોપ કરી ઘન વરસ્યો રી.              સાંવરો. ૨

વ્યાકુળ ભયે ઘનશ્યામ સખાજુત , ભાજે સખા ચહુ ઓરી;

ઘેરી લીયે ઘનશ્યામ નાથકું , લપટ ઝપટ પકર્યો રી;

                    શ્યામ તન વાગો ફટ્યો રી.            સાંવરો. ૩

હરખત અમર સુમન ઝરિ બરખત, બાજત ત્રંબ કઠોરી;

પ્રેમાનંદ ધન્ય ધર્માત્મજ , જીન યહ ફાગ રચ્યો રી;

                   ધન્ય જન જીન નિરખ્યો રી.           સાંવરો. ૪ 

મૂળ પદ

હોરી આઇ શ્યામ બિહારી

મળતા રાગ

કાફી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી