મુને મળીયારે સહજાનંદ સ્વામી, મારા જનમ સંગાથી અંતરજામી ૧/૪

૬૫૫ પદ ૧/૪ રાગ ગરબી

મુને મળીયારે સહજાનંદ સ્વામી, મારા જનમ સંગાથી અંતરજામી; મુને.ટેક.

માથે લીધુરે મેણું હું થઇ ચાવી, હું તો સહજાનંદ સ્વામીની કહાવી. મુને.૧

મારી ઝાલી રે બાંહલડી નાથે, હું તો વેચાણી સ્વામીને હાથે.મુને.૨

મારાં સર્વે રે કારજડાં સરીયાં, રંગભીનો સહજાનંદજી વરીયા.મુને.૩

પ્રેમાનંદનારે સ્વામિનારાયણ મને કીધી વહાલેજી પ્રભુ પારાયણ.મુને.૪

મૂળ પદ

મુને મળીયારે સહજાનંદ સ્વામી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રેમસખી શ્રી પ્રેમાનંદ સ્વામી
Studio
Audio
0
0