સાંવરો બાવરો ભયો ભાઇમુનિવર જુથમેં રાજત કેશવ, છુટી શકત હરિ નાઇ ૩/૪

સાંવરો બાવરો ભયો ભાઇ. સાંવ૦
મુનિવર જુથમેં રાજત કેશવ, છુટી શકત હરિ નાઇ;
બાતનિમે બહુરાય મુનિ સબ, છલ કરી ભજયે ચતુરાઇ;
લીયે સબ સખા બોલાઇ. સાંવ૦ ૧
સાવધાન હોઇ સખા શ્યામ આયે, ત્યાગી સેન પર ધાઇ;
ભરી ભરી રંગ મારત પિચકારી, તાકી આંખી મુખમાંઇ;
રંગકી ધૂમ મચાઇ. સાંવ૦ ૨
ઉડત ગુલાલ અરૂન ભયો રવીરથ, અધબીચ રહ્યો અટકાઇ;
સુરનર મુનિમન સંભ્રમ ઉપજયો, માનુ સજયાં ફૂલી આઇ;
રહે નભગતી મુરછાઇ. સાંવ૦ ૩
બરસત અબીર ગુલાલ ફેટનભરી, હરિજન પર સુખદાઇ;
પ્રેમાનંદ મગન સુરમુનિગન, નિરખત ચંચલતાઇ;
થકિત લખી રહે હે લોભાઇ. સ���ંવ૦

મૂળ પદ

હોરી આઇ શ્યામ બિહારી

મળતા રાગ

કાફી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી