આ પદ માંહીરે, ગાયા છે સાતે વાર, ૮/૮

 ૭૨૨ પદ ૮/૮

આ પદ માંહીરે, ગાયા છે સાતે વાર,
જે કોઇ શીખેરે, સાંભલશે કરીને પ્યાર.                      ૧
તેન વધશેરે હરિ ચરણે પ્રેમ અપાર,
દરશન દેશેરે, પ્રભુ સહજાનંદ સાકાર.                       ર
સહજાનંદજીરે, શ્રીકૃષ્ણ તણો અવતાર,
સમ ખાઇ કહું છુંરે, ખોટી મા જાણો લગાર.                 ૩
એમાં પ્રીતિરે, જે કોઇ કરશે નરનાર,
પ્રેમાનંદ કહે છેરે, નિશ્ચે થાશે ઓધાર.                        ૪
 

મૂળ પદ

આદિત્‍ય ઉદિયારે, સહજાનંદજી જગવંદ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી