ઓરા આવોને ધર્મકુમાર રે, રાખું મારાં નેણાંમાં ૯/૧૪

ઓરા આવોને ધર્મકુમાર રે, રાખું મારાં નેણાંમાં;
			તમે છો મારા પ્રાણ આધાર રે...રાખું૦ ૧
જોવું રસિક સુંદરવર રૂપ રે-રાખું૦ છે પાવન પરમ અનુપ રે-રાખું૦ ૨
તમે પ્રગટયા અમારે કાજ રે-રાખું૦ દીનબંધુ છો ગરીબ નિવાજ રે-રાખું૦ ૩
હરિકૃષ્ણ હરિ ઘનશ્યામ રે-રાખું૦ નીલકંઠ નારાયણ નામ રે-રાખું૦ ૪
પુરુષોત્તમ પૂરણકામ રે-રાખું૦ પ્રેમાનંદના છો સુખધામ રે-રાખું૦ ૫
 

મૂળ પદ

ધન્ય ધર્મકુમાર વારવાર ઘનશ્યામને જાઉં હું તો વારણે,

મળતા રાગ

ઢાળ : તારી મૂર્તિ લાગે છે મને પ્યારી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રફુલ દવે

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ




હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
1
0