મને વહાલા લાગો છો મહારાજ રે, જોઈ જોઈ જીવું છું ૧૨/૧૪

મને વહાલા લાગો છો મહારાજ રે, જોઈ જોઈ જીવું છું;
			તમે સાર્યાં મારાં સરવે કાજ રે...જોઈ૦ ૧
તારી મૂર્તિ મનોહર માવ રે-જોઈ૦ મારે ભેટયાનો ઘણો ભાવ રે-જોઈ૦ ૨
તારું બોલવું ને હસવું છેલ રે-જોઈ૦ કરો નટવર નૌતમ ખેલ રે-જોઈ૦ ૩
તારાં કરનાં લટકાં કહાન રે-જોઈ૦ ભૂધરજી ભીને વાન રે-જોઈ૦ ૪
તમે જીવન જોબન ભરપૂર રે-જોઈ૦ રહો પ્રેમાનંદને ઉર રે-જોઈ૦ ૫
 

મૂળ પદ

ધન્ય ધર્મકુમાર વારવાર ઘનશ્યામને જાઉં હું તો વારણે,

મળતા રાગ

ઢાળ : તારી મૂર્તિ લાગે છે મને પ્યારી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


છેલકુંવર ઘનશ્યામજી
Live
Audio
0
1