જે અક્ષરપરપરિબ્રહ્મરે, નેણે નિરખ્યાં, જેનો જાણે વિરલા મર્મરે.૨/૪

૭૫૬ પદ ર/૪
 
જે અક્ષરપરપરિબ્રહ્મરે, નેણે નિરખ્યાં, જેનો જાણે વિરલા મર્મરે. નેણે.૧
જેનું શિવ બ્રહ્મા ધરે ધ્યાનરે, નેણે. શેષ નારદ કરે નીત ગાનરે. નેણે.૨
જેનું સુરનર મુનિ રટે નામરે, નેણે. જેનું દિવ્ય અક્ષર છે ધામરે. નેણે.૩
જેને રાધા રમા ઉર ધારેરે, નેણે. મોટા મુક્ત પ્રાણ લઇ વારેરે. નેણે.૪
જેને સેવે અનંત રિદ્ધિ સિદ્ધિરે, નેણે. ધર્મ જ્ઞાન વૈરાગ્યના નિધિરે. નેણે.૫
જે અનંત અવતારના ધરતારે, નેણે. તે પ્રગટ પ્રમાણ વિચરતારે.  નેણે.૬
એવા સર્વના કારણ હરિ રે, નેણે. પ્રેમાનંદને મળ્યા કૃપા કરીરે. નેણે.૭ 

મૂળ પદ

શ્રી પુરુષોત્તમ બહુનામીરે, મુને મળીયા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0