મંદિરિયે મારે, પધારો પ્રભુ મંદિરિયે મારે;૩/૪

પદ ૭૭૫ મું.૩/૪

મંદિરિયે મારે, પધારો પ્રભુ મંદિરિયે મારે; પધા. ટેક

વાટ જોઇને ઉભી છું વધાવા, હરિ ઘર આવે ક્યારે. પધા. ૧

ઓરડીયા અજવાળ્યા સુંદર, કેસરની ગારે. પધા. ૨

શેરી વાળીને ફૂલ વેરાવ્યાં, ઉભી બજારે. પધા. ૩

જે હરિને ખોળે સુર નર મુનિવર, તે પ્રભુ પધારે. પધા. ૪

પ્રીત કરી વધાવું વહાલાને, ઘણે ઘણે ઉપચારે. પધા. ૫

પ્રેમાનંદ ઘનશ્યામ નાથપર, તન મન પ્રાણ વારે. પધા. ૬

મૂળ પદ

મંદિર મુરારી , પધારો મારે મંદિર મુરારી.

મળતા રાગ

નાછડીયા હથિયાર આલાલે બેલી

કાનુડા સંગ મન લાગ્યુરે સૈયર મારું

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નમન હું કરું
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0