મને મળિયા સહજાનંદ સ્વામી, સચ્ચિદાનંદ અંતરજામી ૧/૪

મને મળિયા સહજાનંદ સ્વામી, સચ્ચિદાનંદ અંતરજામી...ટેક.
હું તો થઈ છું હવે સત્સંગી, મારે પ્રભુ સાથે પ્રીત અભંગી...૧
મારાં સર્વે તે કારજ સીધ્યાં, વ્રતમાન સ્વામીજીનાં લીધાં...૨
મારે માથે સ્વામીની છાપ, સર્વે પુરુષ કીધા ભાઈ બાપ...૩
દુરિજનિયાને વેણે ન દાઝું, સ્વામિનારાયણ કેતાં નવ લાજું...૪
હું તો બેઠી છું હરિવર ધારી, પ્રેમાનંદના સ્વામી પર વારી...૫
 

મૂળ પદ

મને મળિયા સહજાનંદ સ્વામી, સચ્ચિદાનંદ અંતરજામી

મળતા રાગ

ગરબી ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
વસંતભાઇ લખતરીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

વસંતભાઇ લખતરીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભીમપલાસી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભક્તિ રસ
Studio
Audio & Video
0
0