મારા પુન્યતણો નહિ પાર, વર મળિયા તે જગદાધાર ૪/૪

મારા પુન્યતણો નહિ પાર, વર મળિયા તે જગદાધાર...૧
મારા ઉરમાં કીધો વહાલે વાસ, હું તો થઈ છું સ્વામીજીની દાસ...૨
મને અખંડ એવાતન આપ્યું, મારું જનમ-મરણ દુ:ખ કાપ્યું...૩
મારો સફળ જનમ વહાલે કીધો, મેં તો હરિ સાથે લા’વો લીધો...૪
હું તો અખંડ હરિ ગુણ ગાવું, હવે પાછી તે ભવમાં ન આવું...૫
મળ્યા પુરુષોત્તમ બહુનામી, વહાલો પ્રેમસખીનો સ્વામી...૬
 

મૂળ પદ

મને મળિયા સહજાનંદ સ્વામી, સચ્ચિદાનંદ અંતરજામી

મળતા રાગ

ગરબી ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
0