જપું મેં યાકે નામકી માળારે૪/૪

પદ ૮૦૮ મું.૪/૪
 
જપું મેં યાકે નામકી માળારે. જપું ટેક
નીલકંઠ હરિકૃષ્ન હરિકૃષ્ન નારાયન ધર્મલાલા. જપું. ૧
થાપન ધર્મ અધર્મ ઉથાપન, કલીમેં પ્રગટે કૃપાલા. જપું. ૨
અધમઓધાર પતિતજનપાવન, દીનાનાથ દયાલા. જપું. ૩
પ્રેમાનંદ તારન ભવસિંધો, મેટન ભવ જંજાલા. જપું. ૪ 

મૂળ પદ

મેરા તો મન માધોજીસું માનારે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી