અખિયાં ફરકન લાગીરે, અબરે સૈયા મોરી;૧/૧

પદ ૮૨૧ મું- રાગ ઠુમરી ખ્યાલ.૧/૪

અખિયાં ફરકન લાગી રે, અબરે સૈયા મોરી;                                અંખી.  ટેક

દૃગ ફરકન મોરી અંગીયાં તરકત, સખી મે સોવત જાગી રે.           અબ.   ૧

સગુણ * હોત મોયે પીયા મીલનકે, પ્રેમ અંગ અનુરાગી રે.             અબ.   ૨

લ્યાવે વધાઈ કોઈ પીયા આવનકી, દેઉ મોજ મુખ માગી રે.         અબ.   ૩

પ્રેમાનંદ કહે હરિકૃષ્ણ કુંવર છબી, નિરખું મેં નેણા આગી રે.          અબ.   ૪

·         શુકન 

મૂળ પદ

અખિયાં ફરકન લાગીરે, અબરે સૈયા મોરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
કેદારો
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
1