અવધપતિ આયે જાચક વૃંદ, અવધપતિ૧/૪

 પદ ૬૪૨ મુ. –રાગ ધનાશ્રી પદ ૧/૪

અવધપતિ આયે જાચક વૃંદ,                                      અવધપતિ૦
સુની સુત જનમ તિહાંરે આંગન, ગાવત અતિ આનંદ  અવધ. ૧
ભાનુવંશ વખાનત પ્રમુદિત, પઢી પઢી છંદ પ્રબન્ધ;
ભલે ભલે અવધેશ મુગટમની, મેટન ભવ દુઃખ ફંદ.    અવધ. ૨
તુમ સમ ઓર નહિ ત્રિભુવનમેં, કૌસલેશ સુખકંદ;
સુરપતિ નરપતિ નાગપતિ, સબ તવ જાચક જગવંદ. અવધ. ૩
દશરથ રાય તિહારો મહિમા, બરની શકત નહિ છંદ;
પ્રેમાનંદકો નાથ તિહાંરે, પુત્ર પ્રગટ રામચંદ .              અવધ. ૪
 

મૂળ પદ

અવધપતિ આયે જાચક વૃંદ, અવધપતિ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી