અવધપતિ દેખે અતહિ ઉદાર અવધપતિ.૨/૪

પદ ૬૪૩ –રાગ ધનાશ્રી પદ ૨/૪
અવધપતિ દેખે અતહિ ઉદાર                                     અવધપતિ.
ના કોઉ સુન્યો અવનિપર રાયો, દશરથ સમ ઉદાર.    અવધ. ૧
જાચક કિયે ધનદ સમ સબહિ, ખોલિકે અખુટ ભંડાર.;
દે દે કરત લેત કૌઉ નાહિ, હાંરે ઉડાવન ભાર.              અવધ. ૨
ગજ રથ અશ્વ અમિત પટ ભુષન, ગજમોતીનકે હાર;
કંચન રત્ન મની બહુવિધકે, મુલક રૂ ગામ અપાર.       અવધ. ૩
ઇન માંગનકુ દેખી અન્ય રૂપ તજ્યો માન અહંકાર;
પ્રેમાનંદ કહે લોકપાલ સમ, જાચક સજે શૃંગાર.           અવધ. ૪
 
 

મૂળ પદ

અવધપતિ આયે જાચક વૃંદ, અવધપતિ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી