મંગલ છાય રહ્યો ત્રિભુવનમેં , અધિક અવનિ આજ મંગળકારી.૨/૪

પદ ૬૫૬ મું. રાગ કાફી- પદ ૨/૪

મંગલ છાય રહ્યો ત્રિભુવનમેં , અધિક અવનિ આજ મંગળકારી. મંગળ.

અમલ ભયો આકાશ દિશો દશ, અમલ સરિતા સર વારી;

અમલ ભઇ ઉડુગન શશિ જ્યોતિ, પ્રફુલ્લિત કમલ કોશ છબી ન્યારી. મંગળ. ૧

યાજ્ઞિક દ્વિજકે અનળ દીપ્ત ભયે, ત્રિવિધ વહત અનિલ અઘહારી;

મહામુનિવરકે અમલ ભયે માનસ, જ્ઞાન દીપ્ત ભયે દિયો અઘ જારી. મંગળ. ૨

છાયો પ્રતાપ નારી નરકે ઉર, કરત ભક્તિ નિત્ય રટત મુરારી;

પ્રગટે ધર્મ ગૃહે પરમ પ્રતાપી, આદિપુરુષ ઇશ્વર અવતારી. મંગળ. ૩

નિરખે ધર્મ સુતકો મુખ સુંદર, દિયો દાન દ્વિજવરકું ભારી;

કંચન મની મુક્તા પટ ભૂષન, લખી પ્રેમાનંદ જાત બલિહારી. મંગળ. ૪

મૂળ પદ

પ્રેમવતી સુત જાયો મનોહર, બાજત દ્વિજપુર આનંદ બધાઇ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા+રાજેશ વ્યાસ



ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)

Studio
Audio
0
0