પ્રેમ પુલકિ દ્વિજ પુરકી ભામિની, મંગળ ગાવતી દોરી૩/૪

પદ ૬૫૭ મું. રાગ કાફી- પદ ૩/૪

પ્રેમ પુલકિ દ્વિજ પુરકી ભામિની, મંગળ ગાવતી દોરી. પ્રેમ.

નવ સાત સાજ સજે સોહાગિની, કનકલતા સી સોહત ગૌરી;

શિશ કનકઘટ ભરે દધિ આવતી, ઉમંગી સરિતા માનું સિંધુકી ઓરી. પ્રેમ. ૧

સજી શૃંગાર વિપ્ર સબ આયે, દેવ સમાન નાહિ છબી થોરી;

મુદિત હોઇ નરનારી પરસ્પર , દધી હરદી મુખ લેપત ઘોરી. પ્રેમ. ૨

નાચત ગાવત કરત કોલાહલ, ભિર ભઇ અતિ ધર્મકી પોરી;

બાજત બાજા વિવિધ ભાતકે, જય જય શબ્દ છાયો ચહુ કોરી. પ્રેમ. ૩

પ્રેમ ભરી દ્વિજ પુરકી માનિની, નિરખતી હરિમુખ વિપ્ર કિશોરી;

દેતી આશિષ બલૈયા લેકે, પ્રેમાનંદકો નાથ ચિરંજી રહોરી. પ્રેમ. ૪

મૂળ પદ

પ્રેમવતી સુત જાયો મનોહર, બાજત દ્વિજપુર આનંદ બધાઇ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી