ગાવું સુજશ તિહારો ધર્મદેવ, ગાવું સુજશ તિહારો હો;૧/૪

પદ ૬૭૧ રાગ મારૂ - પદ ૧/૪
 
ગાવું સુજશ તિહારો ધર્મદેવ, ગાવું સુજશ તિહારો હો;મેં તો તિહાંરે ઘરકો ઢાઢી, બરનું વંશ પરિવારો.  ધર્મ. ૧
તિહાંરે પુત્ર જનમ સુની આયો, ઉપજ્યો હરખ અપારો હો.ગાઉ બજાઉ તુંમહિ રિઝાઉ, તુમ શિરદાર હમારો.  ધર્મ. ૨
સુરપતિ નરપતિ, નાગપતિ સબ દેખે રંક બિચારો હો;તુમારી તુલ્યતા કોઉ ન આવે, તુમ સમ નહિ દાતારો.  ધર્મ. ૩
તુમ વિના ઓર દેવ નૃપ આગે, ભૂલે ન હાથ પસારો હો;પ્રેમાનંદ તિહારો ઢાઢી, ઓરનકો શિરદારો.  ધર્મ. ૪

મૂળ પદ

ગાવું સુજશ તિહારો ધર્મદેવ, ગાવું સુજશ તિહારો હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી