આશા પુરો મેરી ધર્મદેવ, આશા પુરો મેરી હો;૪/૪

 પદ ૬૭૪ રાગ મારૂ - પદ ૪/૪

આશા પુરો મેરી ધર્મદેવ, આશા પુરો મેરી હો;
હરિકૃષ્ણ મુખ આની દેખાવો, ના કીજે વૃષ દેરી.  ધર્મ. ૧
જો દેહો શો પર્યોહિ રહેગો, માની કંચનકી ઢેરી હો ;
પાય ન પરસું હાથસું ન છિવું, ના દેખુ દૃગ હેરી.  ધર્મ. ૨
તિહાંરે ચરન પ્રતાપ ધર્મદેવ નિધિ સિદ્ધિ મેરી ચેરી હો;
તિહાંરે પ્રતાપ ત્રિભુવનકે સુખ, પીક સમાન ગિનેરી.  ધર્મ. ૩
લાયે ધર્મ શ્રી કૃષ્ણચંદ્ર મનિ, નિરખી મગન ભયેરિ હો;
પ્રેમાનંદ કહે ચિરંજી રહો ભુવી, હરિ અસુરન શિર વેરી ધર્મ. ૪
 

મૂળ પદ

ગાવું સુજશ તિહારો ધર્મદેવ, ગાવું સુજશ તિહારો હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી