શુભ દિન આજ છઠ્ઠીકો આયો.૩/૪

પદ ૬૭૭ રાગ સારંગ - પદ ૩/૪

શુભ દિન આજ છઠ્ઠીકો આયો. શુભ.

પ્રફુલ્લિત ભયે ધર્મ ભક્તિ દોઉં, માનું રંક નિધિ પાયો. શુભ. ૧

મંગલ ગાવતી આઇ સોહાગિની, મોતીન ચોક પુરાયો;

મંગળ બધાઇ બજત વૃષદ્વારે, મંગળ દશ દિશે છાયો. શુભ. ૨

કરી મંજન તન પ્રેમવતી શુભ નિજ સુતકું નવાયો;

પયકો પાન કરાય હરિકું, અંજન નેન લગાયો. શુભ. ૩

લે બેઠી વૃષનારી ચોકમેં, દ્વિજનારી લે બધાયો;

સ્વસ્તિ વાચન કરત વિપ્રવર , પ્રેમાનંદ મન ભાયો. શુભ. ૪

મૂળ પદ

આયો દિવસ છઠ્ઠીકો માઇ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0