આજ મહોત્સવ મંગલ ગાવત, સુર નર મુનિ હરખાઇ હો;૧/૬

 aદોહા.

એક સમય નૃપ સત્તમ , ભાનુ વંશી ભૂપાળ;
તપત સુતપ હરિ દરશહિત, સ્વધર્મનિષ્ઠ દયાળ.       ૧
દ્રવિડ દેશપતિ વિરતિજુત સત્યવ્રત શુભનામ;             ૨
કૃતમાળા સરિતા તટ , કરત સુતપ નિષ્કામ.               ૩
પદ ૬૭૯- રાગ બિલાવલ પદ ૧/૬
આજ મહોત્સવ મંગલ ગાવત, સુર નર મુનિ હરખાઇ હો;
પ્રગટ ભયે ધરી મત્સ્યરૂપ હરિ, કમળાપતિ સુરરાઇ હો.      આજ. ૧
ચૈતર શુદી ત્રિજ ઉજીયારી, શુભ મુહૂર્ત શુભ વાર હો;
પ્રાદૂર્ભયે પ્રાત નારાયન, અખિલભુવન આધાર હો.            આજ. ૨
કૃતમાલા સરિતા જળ નિર્મળ અતિ ગંભીર અધહારી હો;
કરત સ્નાન પ્રાત નૃપપુંગવ, સત્યવ્રત જયકારી હો.          આજ. ૩
કરી સ્નાન દેત અર્ધાંજલી, રવિહિત કરી અતિ પ્યાર હો;
આયે અંજલી મધ્ય મુરારી, બોલે વચન કીરતાર હો.        આજ. ૪
જીન ડારો રાજા જળ ભિતર, દીર્ઘ મત્સ્ય મોહે ગ્રાસે હો;
પ્રેમાનંદ યું બોલે મત્સ્યવપુ, સુનત સકલ દુ;ખ નાસે હો.  આજ. ૫

મૂળ પદ

આજ મહોત્સવ મંગલ ગાવત, સુર નર મુનિ હરખાઇ હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી