અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;૧/૨

અક્ષર તૃતીયા ----
પદ ૬૯૪ મું. – રાગ સારંગ –પદ ૧/૨
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;         અક્ષય.
અક્ષય લીલા કરત મહાપ્રભુ , સબ જનકે મન ભાઇ                  અક્ષય ૧
ચંદનકો તન વાધો પે'રે શોભા કહઇ ન જાઇ હો;
ચિત્રવિચિત્ર બને નટ નાગર, રહી છબી અંગ અંગ છાઇ હો.      અક્ષય ૨
સુંદર પાઘ સુમનકી શિરપર, તોરા લટકત માંઇ હો;
પ્રેમાનંદ શી ધર્મકુંવર છબી, નિરખત અતિ હરખાઇ હો.            અક્ષય ૩

મૂળ પદ

અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

કીર્તનનો અર્થ

અક્ષર તૃતીયા ---- પદ ૬૯૪ મું. – રાગ સારંગ –પદ ૧/૨ અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો; અક્ષય. અક્ષય લીલા કરત મહાપ્રભુ , સબ જનકે મન ભાઇ હો . અક્ષય ૧ ચંદનકો તન વાધો પે'રે શોભા કહઇ ન જાઇ હો; ચિત્રવિચિત્ર બને નટ નાગર, રહી છબી અંગ અંગ છાઇ હો. અક્ષય ૨ સુંદર પાઘ સુમનકી શિરપર, તોરા લટકત માંઇ હો; પ્રેમાનંદ શી ધર્મકુંવર છબી, નિરખત અતિ હરખાઇ હો. અક્ષય ૩

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી