જયેષ્ઠ સુદી પુનો પરિપૂરન, જયેષ્ઠા નક્ષત્ર હે મંગળકારી. ૧/૪

જળયાત્રાનાં પદો( જયેષ્ઠ પૂર્ણિમા )
પદ ૭૦૦ મું. –રાગ બિરાવલ – પદ ૧/૪
 
જયેષ્ઠ સુદી પુનો પરિપૂરન, જયેષ્ઠા નક્ષત્ર હે મંગળકારી.  જયેષ્ઠ.
તાદિન સ્નાન કરત પુરુષોત્તમ, રૂપનિધિ ઘનશ્યામ મુરારી.  જયેષ્ઠ ૧
પહિરે હીર હાટક પટ સુંદર, ધરે મનિમય ભૂષન ભારી;
સજે શ્યામ સંગ સખા સુભટ તર, ભાનુસુત્તા તટ ચલે ભયહારી.  જયેષ્ઠ.૨
અતિ પવિત્ર તટ યમઅનુજાકો, ધરે તહાં પટ ભૂષન ઉતારી;
કિયો પ્રવેશ હરિ સખા અંશ ધરી, નિરખત પ્રેમાનંદ પ્રેમખુમારી.  જયેષ્ઠ ૩

મૂળ પદ

જયેષ્ઠ સુદી પુનો પરિપૂરન, જયેષ્ઠા નક્ષત્ર હે મંગળકારી.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી