જયેષ્ઠ શુક્લ પુનો દિન પાવન, કરત સ્નાન હરિ પ્રાણ આધાર;૨/૪

પદ ૭૦૧મું. . –રાગ બિરાવલ – પદ ૨/૪
 
જયેષ્ઠ શુક્લ પુનો દિન પાવન, કરત સ્નાન હરિ પ્રાણ આધાર;  જયેષ્ઠ
કરી મર્દન તન સુગંધિ સ્નેહકો, પઢત વિપ્ર ષોડશ ઉપચાર.  જયેષ્ઠ ૧
કિયો પ્રવેશ જમુનાજળ ભિંતર, મધ્ય પ્રવાહ મહિં ધર્મકુમાર;
સુર નર મુનિ મગન હોયે નિરખત, ગીરત શિશ જળ છત્રાકાર.  જયેષ્ઠ ૨
નાસા આંખ કાન હરિ જળભીતર રહે ઘડી દોચાર;
પ્રેમાનંદકો નાથ બદનપર, ફેરત કર વર અભય ઉદાર.  જયેષ્ઠ ૩

મૂળ પદ

જયેષ્ઠ સુદી પુનો પરિપૂરન, જયેષ્ઠા નક્ષત્ર હે મંગળકારી.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી