મતવારો ઝૂલત રંગ છેલ રે , ૧/૪

પદ ૭૧૨ મું. – રાગ કાલિંગડો- પદ ૧/૪

મતવારો ઝૂલત રંગ છેલ રે , મતવારો.

ઝૂલત સુંદર ફૂલ હિડોરે, મનમોહન અલબેલ રે. મત. ૧

ફૂલ હિંડોરે ફૂલનકી છબ, નિરખી મદન ભયો ઘેલ રે. મત. ૨

માધવી માલતી મલ્લિકા બકુલ, ચંપો જાય ચમેલ રે. મત. ૩

કેતકી કુંદ કમલકો પરિમલ, પ્રેમાનંદ લેત અકેલ રે. મત્ર. ૪

મૂળ પદ

મતવારો ઝૂલત રંગ છેલ રે ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી