ઝૂલત હિંડોરે ઘનશ્યામ રે , ઝૂલત.૨/૪

 ઝૂલત હિંડોરે ઘનશ્યામ રે...ઝૂલત૦ ટેક.
	ધર્મકુંવર ઝૂલે રતન હિંડોરે, કેશવ પૂરનકામ રે-ઝૂલત૦ ૧
ઝૂલત શ્યામ ઝુલાવત વરણી, મુકુંદાનંદ જાકો નામ રે-ઝૂલત૦ ૨
	ગાવત ઝુલાવત ઓર મુનિ અગણિત, અતિ નૈષ્ઠિક અભિરામ રે-ઝૂલત૦ ૩
પ્રેમાનંદ ગાવત શ્યામ રીઝાવત, કલ સ્વર કરી ગુનગામ રે-ઝૂલત૦ ૪ 
 

મૂળ પદ

મતવારો ઝૂલત રંગ છેલ રે ,

મળતા રાગ

કાલિંગડો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0