ઘનશ્યામ પિયા અલબેલા, ઝૂલો, જ્યું હિંડોરે રસિક રંગછેલા.૨/૪

પદ ૭૧૭ મું –રાગ ઠુમરી- પદ ૨/૪
 
ઘનશ્યામ પિયા અલબેલા, ઝૂલો, જ્યું હિંડોરે રસિક રંગછેલા.  ઘન.
હિંડોરો સુંદર સોહે, સુર નર મુનિકે મન મોહે.  ઘન. ૧
વિરાજો પિયાજી હિંડોરે, હોરે હોરે ઝૂલાવું પ્રાન પ્યારે.  ઘન ૨
આગે ઝાંઝ મૃદંગ લઇ ગાવું, રંગભીના રાજીન્દ્રને રીઝાવું.  ઘન. ૩
પ્રેમાનંદકે નાથ સુની લીજે, કછુ મોજ રીઝકે દીજે.  ઘન. ૪ 

મૂળ પદ

ઘનશ્યામ નાથ હમારે, છેલ ઝૂલાવું હિંડોળે પિયા પ્યારે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી