ઘનશ્યામ ફૂલન હિંડોરે, પ્રિયા પ્રીત કરી ઝૂલાવું હોરે હોરે ૪/૪

 ઘનશ્યામ ફૂલન હિંડોરે, પિયા પ્રીત કરીકે ઝુલાવું, હોરે હોરે...ટેક.
	શિર ધારો ફૂલનકો સેહરા, હું નિરખું નવલ સનેહરા...ઘન૦ ૧
તુમ ઓઢો જ્યું ફૂલપિછોરી, ઠરે નિરખી અખિયાં મોરી...ઘન૦ ૨
	પહેરો હાર ફૂલનકે ગજરા, સુનો નાથ હમારો મુજરા...ઘન૦ ૩
કર ફૂલન ગેંદ ઉછારો, પ્રેમાનંદ કો જનમ સુધારો...ઘન૦ ૪ 
 

મૂળ પદ

ઘનશ્યામ નાથ હમારે, છેલ ઝૂલાવું હિંડોળે પિયા પ્યારે;

મળતા રાગ

ઠુમરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

ઝૂલો મહારાજ
Studio
Audio & Video
0
0