ઝૂલીયેજ્યું શ્રી મહારાજ હિંડોરે.૩/૪

પદ ૭૨૮ મું. –રાગ ખમાચ –પદ ૩/૪

ઝૂલીયે જ્યું શ્રી મહારાજ હિંડોરે. ઝૂલીયે.

શ્વેત પુષ્પકો શ્વેત હિંડોરો, શ્વેત સુભગ તન સાજ.         હિંડોરે. ૧

ઝૂલીયે જ્યું નટવર નાથ હમારે, સુરનર મુનિ શિરતાજ. હિંડોરે. ૨

ભક્તમનોરથ પૂરન પ્રીતમ, સુફલ કરન સબ કાજ.       હિંડોરે. ૩

પ્રેમાનંદકે નાથ નારાયણ , લીજે કામકી લાજ.             હિંડોરે. ૪ 

મૂળ પદ

ઝૂલનકે દિન આયે હિંડોરે .

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી