એરીયે જશોદાજ્યુંકે લાલા, ઝૂલત મદન ગોપાલ૩/૪

પદ ૭૩૨ મું. –રાગ ખમાચ પદ ૩/૪

એરીયે જશોદા જ્યુંકે લાલા, ઝૂલત મદન ગોપાલ.  એરીયે.
ફૂલન હિંડોરે ઝૂલત મોહન, ચંચળ નેન વિશાળા.  એરીયે. ૧
દાદુર મોર બપૈયા સુંદર, બોલત પીક રૂ મરાલા.  એરીયે. ૨
જમુનાતટ કુંજન દ્રુમ વેલી, વિકસીત તાલ તમાલા. એરીયે. ૩
પ્રેમાનંદ હરિ રૂપ છટા પર , તજ દીયો જગ જંજાલા. એરીયે. ૪

 

 

મૂળ પદ

એરીયે હિંડોરે ઝુલે પ્યારો, નાગર નંદદુલારો.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી