એરી હું લટકપર વારી, નિરખી કુંજવિહારી.૪/૪

 પદ ૭૩૩ મું. –રાગ ખમાચ પદ ૪/૪

એરી હું લટકપર વારી, નિરખી કુંજવિહારી. એરી.
ઝૂલત ફૂલ હિંડોરે મોહન, ઝૂલાવતી વ્રજનારી. એરી. ૧
સુમન હિંડોરો સુમન આભૂષન, સુમન બસન તનધારી. એરી. ૨
મુસકની બંક બિલોકની નિરખી, કોટિક મદન લજ્યારી. એરી. ૩
પ્રેમાનંદ ઘનશ્યામ નાથ છબી, દ્રગતેં પલ ન વિસારી એરી. ૪

 

 

મૂળ પદ

એરીયે હિંડોરે ઝુલે પ્યારો, નાગર નંદદુલારો.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી