ઝૂલત બલવીર બિહારી, તરનીતનયાકે તીર.૧/૪

પદ ૭૪૬ મું. –રાગ ધનાશ્રી- પદ ૧/૪

ઝૂલત બલવીર બિહારી, તરનીતનયાકે તીર. ઝૂલત.

જમુના ગહેરી ઉઠત હે લહેરી, સુંદર નિર્મળ નીર. ઝૂલત. ૧

મંદ સુગંધ શીતળ સુખકારી, વહત હે સુભગ સમીર. ઝૂલત. ૨

પ્રફુલ્લિત કુંજલતા દ્રુમવેલી, કુંજીત કોકિલા કીર . ઝૂલત. ૩

પ્રેમાનંદ ઘનશ્યામકી શોભા, નિરખી મીટત દુઃખ પીર. ઝૂલત. ૪

મૂળ પદ

ઝૂલત બલવીર બિહારી, તરનીતનયાકે તીર.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી