ઝૂલો ગિરિધારી હિંડોળે, ઝૂલો ગિરિધારી, ૨/૪

પદ ૭૫૫ મું. –રાગ પરજ દેશી- પદ ૨/૪

ઝૂલો ગિરિધારી હિંડોળે, ઝૂલો ગિરિધારી,

શ્રાવણ સરસ ૠતુ આવી, સહુને હિતકારી. હિંડોળે. ૧

ઉમંગ ભરી ઝૂલાવવા વ્હાલા, આવી વ્રજનારી. હિંડોળે. ૨

રત્નજડિત હિંડોળાની સુંદર, શોભા બની સારી. હિંડોળે. ૩

પ્રેમાનંદના નાથ હિંડોળે, બિરાજો બિહારી. હિંડોળે. ૪

મૂળ પદ

ઝૂલોને વ્હાલા હિંડોળે, ઝૂલોને વ્હાલા.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી