પવિત્રાં પહેરત શ્રી ઘનશ્યામ, પવિત્રાં પહેરત શ્રી ઘનશ્યામ;૧/૪

પદ ૭૭૧ મું. – રાગ સારંગ –પદ ૧/૪

પવિત્રાં પહેરત શ્રી ઘનશ્યામ, પવિત્રાં પહેરત શ્રી ઘનશ્યામ;

શ્રાવણ માસ શુક્લ એકાદશી, અભિનવ આનંદધામ . પવિત્રાં.૧

નિજજન લાયે પેરાયે પવિત્રાં પહેરત પૂરણકામ;

ભાનુ શોભા આય ઉદે ભઇ, ઉરવિચ અતિ અભિરામ. પવિત્રાં.૨

ભરી થારી મેવા રૂ મીઠાઇ, આઇ વ્રજકી ભામ;

કરી કરી પ્રીત જીમાવતી હરિકું, પહેરાવતી ઉર દામ. પવિત્રાં.૩

કરુણા રસ બરષત કરુણાનિધિ, સંતનકે વિશ્રામ;

નિરખી આનંદ ભયો પ્રેમાનંદ, રટત નારાયણ નામ. પવિત્રાં.૪

મૂળ પદ

પવિત્રાં પહેરત શ્રી ઘનશ્યામ, પવિત્રાં પહેરત શ્રી ઘનશ્યામ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી