પવિત્રાં પહેરત પરમ દયાળ, પવિત્રાં પહેરત પરમ દયાળ;૨/૪

પદ ૭૭૨ મું. –રાગ સારંગ –પદ ૨/૪

પવિત્રાં પહેરાત પરમ દયાળ, પવિત્રાં પહેરત પરમ દયાળ;

પરમ પવિત્ર સિંહાસન બેઠે, ધીર ધર્મ કે લાલ. પવિત્રાં.૧

પહેરે ભૂષન વસન સુંભગ તન, ઉર ગજમુક્તા માળ;

મુસકત મંદ દશન દ્યુતિદમકત, ચિતવત કરત નિહાલ. પવિત્રાં.૨

શ્રાવન શુદ્ધ શુક્લ એકાદશી , જાની સરસ શુભ કાળ;

છબી નિરખત ઘનશ્યામ કુંવરકી, આયે મુનિ મરાલ. પવિત્રાં.૩

આયે ધાય ચરન શિર નામે , કિયો તિલક મુજ ભાલ;

ઉઠી શ્યામ હસી મિલે અંક ભરી, પ્રેમાનંદ પ્રતિપાલ. પવિત્રાં.૪

મૂળ પદ

પવિત્રાં પહેરત શ્રી ઘનશ્યામ, પવિત્રાં પહેરત શ્રી ઘનશ્યામ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી