આજ વધાઇ પરમ સુખદાઇ, શ્રી ગોકુળરાયકે દ્વારે હો;૪/૪

 પદ ૭૮૨ મું. –રાગ માલિગાડો – પદ ૪/૪

આજ વધાઇ પરમ સુખદાઇ, શ્રી ગોકુળરાયકે દ્વારે હો;
નિરખી મુખ શ્રી નંદકુંવરકો, તન મન ધન સબ વારે હો.   આજ. ૧
નંદાદિક સબ ગોપ મુદિત મન, વિપ્રન સભા બોલાઇ હો;
ગર્ગાદિક દ્વિજરાજ જુથ મિલિ, આયે હરષજુત ધાઇ હો.     આજ. ૨
દેત દક્ષિણા દાન પ્રેમ કરી, ઠાડે નંદ કર જોરી હો;
કંચન ગૌ મુક્તા મણિ ભૂષણ , વસન અમૂલ્ય કરોરી હો.   આજ. ૩
સુત માગધ બંદિજન યાચક, અતિ આનંદ જશ ગાવે હો;
પ્રેમાનંદ નિરખી યહ શોભા , આનંદ ઉર ન શમાવે હો.      આજ. ૪
 

મૂળ પદ

આજ અષ્ટમી આનંદકારી, પ્રગટે દેવ મુરારી હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી