ગોકુળરાયકે ગોકુલરાયકે આયો લાલ;૨/૪

પદ ૭૮૪ મું. –રાગ જંગલો- પદ ૨/૪
 
ગોકુળરાયકે ગોકુલરાયકે આયો લાલ;  ગોકુળ.
જે જે કાર ભયો ત્રિભુવનમેં, કંસ પર્યો મુરછાયકે.  આયો. ૧
શ્રવન સુનત ગોકુળવાસી સબ, આયે આતુર ઉઠી ધાયકે .  આયો. ૨
નાચત ગાવત કરત કોલાહલ, દધિકો કીચ મચાય કે .  આયો. ૩
પ્રેમાનંદ કહે કંસકો વેરી, પ્રગટ્યો ગોકુળ આય કે.  આયો. ૪ 

મૂળ પદ

મંગળ આજરી મંગળ આજરી માઇ ગાવો.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી