ગોકુલચંદરી ગોકુલચંદરી પ્રગટ્યો આજ.૩/૪

પદ ૭૮૫ મું. –રાગ જંગલો પદ ૩/૪
 
ગોકુલચંદરી ગોકુલચંદરી પ્રગટ્યો આજ. ગોકુલ.
મુદિતભયો સુરનર મુનિ સજ્જન, ત્રિભુવન છાયો આનંદકરી. પ્રગટ્યો.૧
ગોપી ગ્વાલ સબ ગાવત નાચત, બાજત મૃદંગરી, પ્રગટ્યો.૨
ગોકુલ સુખદાયક સુરનાયક, ઉદયો કંસ નિકંદરી . પ્રગટ્યો.૩
પ્રેમાનંદકો નાથ પ્રગટ ભયો, મેટન ભવદુઃખ કંદરી. પ્રગટ્યો.૪ 

મૂળ પદ

મંગળ આજરી મંગળ આજરી માઇ ગાવો.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી