ઝૂલત હે પાલના બાલમુકુંદ, બાલમુકુંદ ભવ મેટન ફંદ. ૨/૪

પદ ૮૦૦ મું. –રાગ પરજ – પદ ૨/૪

ઝૂલત હે પાલના બાલમુકુંદ, બાલમુકુંદ ભવ મેટન ફંદ. ઝૂલત.

કાલ માયા ક્ષર અક્ષરકે સ્વમી, બાલસ્વરૂપ બને જાની સ્વછંદ. ઝૂલત. ૧

અસુર સંહારન સુરહિત કારણ, ગોકુલ છીપાયે આયે નંદ નંદ . ઝૂલત. ૨

ગોપી ઝૂલાવે ગાવે બાલચરિત્ર, નીરખે વદન ચક્રવાકી જ્યું ચંદ. ઝૂલત. ૩

પ્રેમાનંદકો પ્યારો નેંનોકો તારો, પ્રગટે ગોકુલ હરિ ત્રિભુવનચંદ . ઝૂલત. ૪

મૂળ પદ

ઝૂલત પાલનેમેં નંદકે લાલ, નંદકે લાલ હરિ કંસકે કાળ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી