ઝૂલત હરિ પાલને શ્યામ સુજાન, શ્યામ સુજાન વ્રજ જીવનપ્રાણ.૩/૪

પદ ૮૦૧ મું. –રાગ પરજ –પદ ૩/૪

ઝૂલત હરિ પાલને શ્યામ સુજાન, શ્યામ સુજાન વ્રજ જીવનપ્રાણ. ઝૂલત.

મુખ ચુંબી મૈયા કંઠે લગાવે, પ્રેમશું કરાવે સુંદર પયકો પાન. ઝૂલત. ૧

નિરખી વદન જશોમતી કુંવરકો, પ્રેમ પુલકી અતિ હોત ગુલતાન. ઝૂલત. ૨

બોલત તોતરીસી બાની કનૈયા, મૈયા મૈયા કરી કૃપાનિધાન. ઝૂલત. ૩

પ્રેમાનંદકો નાથ બાલ મનોહર, રૂપ સુંદર હરે મદનકો માન. ઝૂલત. ૪

મૂળ પદ

ઝૂલત પાલનેમેં નંદકે લાલ, નંદકે લાલ હરિ કંસકે કાળ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી