અભિનવો આનંદ અમલ દશો દિશ, પ્રગટે જય જયકારી હો;૨/૪

 પદ ૮૧૦ મું.- રાગ સારંગ – પદ ૨/૪

અભિનવો આનંદ અમલ દશો દિશ, પ્રગટે જય જયકારી હો;    અભિ.
બજત દુંદુભિ વિબુધ ભવનમેં, ગાવત સુરપુર નારી હો.           અભિ. ૧
બરખત અમર સુમન ઝરી પ્રમુદિત, જયજય શબ્દ ઉચ્ચારી હો;
સુત માગધ બંદિજન જાચક, ગાવત જશ વિસ્તારી હો.            અભિ. ૨
પુલકિત ભયે ઋષિગણ અગણિત, મહાનૈષ્ટિક વ્રતધારી હો;
પરમ પુરુષ પાંડુકુળ પ્રગટે, સુરસજ્જન ભયહારી હો.              અભિ. ૩
જાતકકર્મ કરાયો પાંડવ, વિધિવત સરસ સંવારી હો;
પ્રેમાનંદ મહાદ્વિજવરકું, દિયો દાન બડભારી હો.                      અભિ. ૪
 

મૂળ પદ

આજ અવનિ પર આનંદ છાયો, હો રહ્યો જયજયકાર હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી