ગજવદનો ગણનાયક પ્યારો, ગજવદનો ગણનાયક પ્યારો;૨/૪

પદ ૮૧૮ મું. –રાગ કાફી-પદ ૨/૪
 
ગજવદનો ગણનાયક પ્યારો, ગજવદનો ગણનાયક પ્યારો;
શંભુસુવન ભવાનીનંદન, જગવંદન જગત ઉજીયારો. ગજ. ૧
ગૌર વરન તન ઉરગ વિભુષન, લંબોદર ઉંદર અસવારો . ગજ. ૨
એકદંત જસવંત ત્રિલોચન, દુઃખ દારિદ્રય મિટાવન હારો. ગજ. ૩
વિઘ્ન વિનાયક મંગળદાયક, પ્રેમાનંદકે મોદક જીમનારો. ગજ. ૪ 

મૂળ પદ

પૂજીએ પ્રથમ ભવાનીનંદન, પૂજીએ પ્રથમ ભવાનીનંદન;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0