ગણપતિ ગિરિજાનંદન ગાઇએ, ગણપતિ ગિરિજાનંદન ગાઇએ;૩/૪

પદ ૮૧૯ મું. –રાગ કાફી- પદ ૩/૪
 
ગણપતિ ગિરિજાનંદન ગાઇએ, ગણપતિ ગિરિજાનંદન ગાઇએ;
પૂજીએ પારવતીસુત સુંદર, મનવાંછિત પરિપૂરન પાઇએ .  ગણ. ૧
વિદ્યાવારિધિ બુદ્ધિ વિધાતા શુદ્ધિ બુદ્ધિનાથ ચરન શિર નાઇએ.  ગણ. ૨
નામ સુનત દુઃખ દૂર વિનાશન, મોતીન થાર ભરિકે વધાઇએ.  ગણ. ૩
પ્રેમાનંદકે જગત ગુરુ ગણપતિ, પૂજીએ પરમ પ્રીત ઉર લાઇએ.  ગણ. ૪ 

મૂળ પદ

પૂજીએ પ્રથમ ભવાનીનંદન, પૂજીએ પ્રથમ ભવાનીનંદન;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી