ગજાનન ગાઇએ દુંદાલો, ગજાનન ગાઇએ દુંદાલો;૧/૪

પદ ૮૨૧ – રાગ ગરબી –પદ ૧/૪
 
ગજાનન ગાઇએ દુંદાલો, ગજાનન ગાઇએ દુંદાલો;
કામ રિપુનો કુંવર કોડીલો , સુંદર સુંઢાળો . ગજા. ૧
શુદ્ધિ બુદ્ધિવર વિદ્યાસાગર, બહુ બુદ્ધિવાળો . ગજા. ૨
ગૌર વરણ ગિરિજા સુત સુંદર રૂડો રૂપાળો. ગજા. ૩
પ્રેમાનંદકે પૂજીએ પ્રીતે, મોદક ભરી થાળો. ગજા. ૪ 

મૂળ પદ

ગજાનન ગાઇએ દુંદાલો, ગજાનન ગાઇએ દુંદાલો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી