ગણપતિની કરીએ પૂજા પહેલી, ગણપતિની કરીએ;૪/૪

પદ ૮૨૪ મું. – રાગ ગરબી ૪/૪
 
ગણપતિની કરીએ પૂજા પહેલી, ગણપતિની કરીએ;
ધૃત સિંદુર ચઢાવીને મોદક, થાળ આગે ધરિએ.  પૂજા. ૧
ચંદન પુષ્પ ને ધૂપ દીપક ધરી, આરતી ઉચ્ચરિએ.  પૂજા. ૨
પારવતી સુત પૂજીએ પ્રીતે, પાતક પરહરિએ.  પૂજા. ૩
પ્રેમાનંદ કહે પૂજી વિનાયક, ભવસાગર તરિએ.  પૂજા. ૪ 

મૂળ પદ

ગજાનન ગાઇએ દુંદાલો, ગજાનન ગાઇએ દુંદાલો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી