પ્રગટ ભયે વામન રૂપ મોરાર, પ્રગટ ભયે વામન રૂપ મોરાર;૧/૪

પદ ૮૪૧ મું. –રાગ સારંગ – પદ ૧/૪

પ્રગટ ભયે વામન રૂપ મોરાર, પ્રગટ ભયે વામન રૂપ મોરાર;

કશ્યપ પિતા અદિતિ માતા, તહાં લીનો અવતાર. પ્રગટ. ૧

ભાદ્ર શુક્લ દ્વાદશિકો દિન, શુભ મુહૂરત તિથિ વાર;

જન્મ સમો મધ્યાહ્ન કાળ પ્રભુ, પ્રગટે સુરહિતકાર. પ્રગટે. ૨

બટુક વેષ ધરી શ્રી પુરુષોત્તમ, આયે બલીકે દ્વાર;

તહાં હરિ અંગ સહિત અતિ નૌતમ, કીનો વેદ ઉચ્ચાર. પ્રગટે. ૩

બળિરાજા લે ગયો ભવનમહિં , પૂજે બહુ કરી પ્યાર;

પ્રેમાનંદ દાન તેહિ દીનો , લીનો હાથ પ્રસાર. પ્રગટે. ૪

મૂળ પદ

પ્રગટ ભયે વામન રૂપ મોરાર, પ્રગટ ભયે વામન રૂપ મોરાર;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
1