જ્વારે શિર ધરે ઘનશ્યામ, ૧/૨

પદ ૮૪૯ મું. – રાગ સારંગ – પદ ૧/૨

જ્વારે શિર ધરે ઘનશ્યામ, જ્વારે.

શ્વેત હે પાઘ જરીકી તાવિચ, સોહત હે અભિરામ. જ્વારે. ૧

સાંકરે પેચ સોહત હે ભોંહપર, કેસર તિલક કિયો સુખધામ;

અંબુજનેન વિલોકી વદન છબી, ચકિત હે વ્રજનામ. જ્વારે. ૨

વાગો શ્વેત સુભગ સુક્ષ્મ તન, પેહિરે પૂરનકામ;

જરકશી કોર દૂપટો ઉરપર, ધર્યો સંતન વિશ્રામ. જ્વારે. ૩

રતન જડીત અંગદ કંચન કર, ઉર ગજ મુક્તા દામ;

પ્રેમાનંદ નિરખી યહ શોભા , પુલકિત આઠો જામ. જ્વારે. ૪

મૂળ પદ

જ્વારે શિર ધરે ઘનશ્યામ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી