ઉત્સવ આજ પવનસુતકો શુભ , ગાઇએ કરી અતિ પ્યાર હો;૧/૪

આસો વદી ૧૪
પદ ૮૫૭ મું. –રાગ માલીંગડો- પદ ૧/૪
ઉત્સવ આજ પવનસુતકો શુભ , ગાઇએ કરી અતિ પ્યાર હો;
પંચ શબ્દ વાજીંત્ર વજાડો, ગાવો મંગળ ચ્યાર હો .  ઉત્સવ. ૧
આસો માસ અંધારી ચૌદશ, પૂજીએ પવનકુમાર હો;
આપે સુખ સંપત મનવાંછિત, કાપે કષ્ટ હજાર હો.  ઉત્સવ.૨
તેલ સિંદૂર સુભગ તન ચરચિએ, પહેરાવો ઉર હાર હો;
કરી પકવાન જમાડો પવનસુત, કરશે જેજેકાર હો.  ઉત્સવ. ૩
ધૂપ દીપ કરી સુભગ આરતી, માગિયે વારમવાર હો;
પ્રેમાનંદ કહે રામદૂત આપો,પ્રભુપદ પ્રીત અપાર હો. ઉત્સવ. ૪

મૂળ પદ

ઉત્સવ આજ પવનસુતકો શુભ , ગાઇએ કરી અતિ પ્યાર હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
4
1