જયદેવ જયદેવ વૃશ વરદાઇ, ૨/૨

પદ ૮૬૨ મું. ૨/૨
 
જયદેવ જયદેવ વૃશ વરદાઇ, (૨)કરત નીરાજન સુર મુનિ ચરને ચિત્ત લાઇ; જય.
વંદિત ચરન ચરાચર સુર નર મુનિ નાગા, (૨)સિદ્ધ ચારણ વિદ્યાધર (૨) શુભમતિ અનુરાગા. જય.૧
તવપદ પ્રૌઢ પ્રતાપસો મુનિવર ઉર ધારી , (૨)અધરમ વંશ ઉછેદન (૨) કરત લહત ભારી. જય.૨
ભવ વિરિંચી સનકાદિક મુનિ મહાવિજ્ઞાની , (૨)વૃષ તવ ચરન શરણ વિન (૨) પાવત અતિ ગ્લાની. જય.૩
ધર્મ દયાલ દયાકારી, નટવર વપુ ધાર્યો, (૨)કિયે નિષ્પાપ ભુવિ જન (૨) પ્રેમાનંદ તાર્યો . જય.૪ 

મૂળ પદ

જયદેવ જયદેવ જય કપિ બળવંતા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી