અંતરજામી શ્રી કૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;૪/૪

 પદ ૮૮૦ મું. –રાગ આશાવરી- પદ ૪/૪

અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો;
મેં હું રક્ષક યા વ્રજકો અબ , કહાં કરેગો પાકારી હો.                 અંતર. ૧
અભય વચન બોલે મનમોહન, વ્રજવાસી નરનારી હો;
જીન ડરી હો આવો ગિરિ નીચે, કિનિ મેં રક્ષા તુમારી હો.         અંતર. ૨
યું કહી ગિરિવર કર ધાર્યો, સાત દિવસ લું મોરારિ હો;
કરી રક્ષન રાખે વ્રજવાસી , ગિરિ નીચે ગિરિધારી હો.              અંતર. ૩
સુરપતિ સાત દિવસ લગિ બરસિ, રહ્યો હારી અહંકારી હો;
વાર ન વાંકો ભયો કાહુકો, પ્રેમાનંદ બલિહારી હો.                    અંતર. ૪
 

મૂળ પદ

ગોવર્ધન ગિરિરાજકી પૂજા, કરત સબહિ વ્રજવાસી હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી